-
Play
-
૧
પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
Gujarati
૨.૫૪
-
૨
પ્રવચનસારમાં આવે છે....શાસ્ત્રનો અભ્યાસ કરવાં છતાં ઘણા જીવોને રુચિ વહેલી થાય છે--ઘણા જીવોને રુચિ મોડી થાય છે તેનું શું કારણ? (પ્રશ્નનો સાર...)
Gujarati
૨૨.૧
-
૩
ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૨૫૦)માં આવે છે કે ‘‘....કપડાં વિના દાગીના શોભતા નથી...’’....તેમાં ગુરુદેવશ્રી લૌકિક નીતિ અને લોકોત્તર નીતિ અથવા વ્યવહાર ધર્મ અને નિશ્ચયધર્મની વાત કરે છે?
Gujarati
૪
-
૪
‘‘આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય પણ અત્યંત પ્રત્યક્ષ છે.’’ તેમાં શું કહેવા માંગે છે? શ્રીમદ્જીનું વાક્ય
Gujarati
૮.૩૮
-
૫
પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે કે ‘‘રાગના વિકલ્પથી ખંડિત થતો હતો, તે જીવે સ્વરૂપનો ર્નિણય કર્યો અને સ્વરૂપમાં ઠર્યો ત્યાં તે ખંડ ખંડ થતો અટકી ગયો"...તો ખંડ ખંડ થતો હતો અટકી ગયો તેનો શો અર્થ?
Gujarati
૬.૩
-
૬
અંતરના અભ્યાસ વિષે....
Gujarati
૬.૩૪
-
૭
પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૫૩)માં આવે છે કે ‘જેને કેવળજ્ઞાનીનો વિશ્વાસ થાય તેને ચારેય પડખે સમાન અવિરોધ પ્રતીતિ જોઈએ અને તેને જ કેવળજ્ઞાનીએ દીઠું તેનો સાચો સ્વીકાર કર્યો છે’ તો તેમાં ચારેય પડખેથી અવિરોધ પ્રતીતિ જોઈએ તેમાં શું કહેવું છે?
Gujarati
૭.૦૫
-
૮
મુનિરાજો જે જંગલમાં બેઠા છે–બધું છોડીને બેઠા છે તેમને આ શુદ્ધ સ્વરૂપનું ભાન ન થાય તો અમે જ્યાં જંજાળમાં બેઠા છીએ તો અમને કેમ થશે?
Gujarati
૩.૪૧
-
૯
જાતિસ્મરણ વિષે......
Gujarati
૨૪.૪૪
-
૧૦
પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વઘરમાં જવાનું બહુ કહ્યું છે, પણ તે તરફ એક મિનિટ પણ ઉપયોગ જાય ત્યાં તો અનેક વિકલ્પો ઊભા થાય તે અંદર થંભવા દેતા નથી.
Gujarati
૩.૦૯
-
૧૧
‘‘ગંભીર તારી વાણીમાં....જે હૃદય તારું જાણતા, તે ભાવ તારો ખેંચતા’’ તે સંબંધી....
Gujarati
૬.૪૯
-
૧૨
આત્મામાં કેવળજ્ઞાન સત્તારૂપે છે અને આત્મામાં કેવળજ્ઞાન શક્તિરૂપે છે, તો સત્તા અને શક્તિમાં શું તફાવત છે?
Gujarati
૧.૫૮
-
૧૩
શ્રીમદ્જીમાં આવે છે કે ‘‘ચોથા ગુણસ્થાન પહેલાં ઉપદેશકપણું હોવું ન જોઈએ’’ તેમાં શું કહેવા માગે છે?
Gujarati
૧.૩૩
-
૧૪
પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૭૬)માં આવે છે કે ‘જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ;’ જીવન સમજ્યા વગર અંદરની પાત્રતા આવી શકે? જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા માટે પાત્રતા કેવી હોવી જોઈએ?
Gujarati
૫.૨૧
-
૧૫
પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૫૩)માં આવે છે ‘‘પુરુષાર્થ હીન થઈને દ્રવ્યાનુયોગની વાતો કરે છે તો તે નિશ્ચયાભાસી છે’’ એમાં પુરુષાર્થ કોને કહેવો.
Gujarati
૫.૩૯
-
૧૬
(આત્મા) સ્વભાવે શુદ્ધ છે અને રાગ યોગ્યતા પ્રમાણે થયા કરે છે? એમ સમજીએ તો?
Gujarati
૫.૨૨
-
૧૭
પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ ૪૧માં આવે છે કે ‘‘સમયસાર આગમોનું પણ આગમ છે...’’ એ ક્યા ભાવથી કહ્યું છે?
Gujarati
૨.૫૭
-
૧૮
છ માસ સુધી મંદ પુરુષાર્થ સતત ચાલુ રહે તેને સમ્યગ્દર્શન થાય, આ ભૂમિકા ક્યા પ્રકારની કહેવાય?
Gujarati
૧.૪૮
-
૧૯
છ માસમાં (સમ્યગ્દર્શન) ન થાય તો તેને ઉભયાભાસી કહેવાય, નિશ્ચયાભાસી કહેવાય કે વ્યવહારાભાસી કહેવાય?
Gujarati
૧.૪૧
-
૨૦
પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે, ‘‘સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો ર્નિણય આવી ગયો.’’ તો ક્યા પ્રકારે સ્થાપના કરવી? એવી સમજણમાં સર્વજ્ઞ થવાનો ર્નિણય ક્યા પ્રકારે આવતો હશે?
Gujarati
૭.૩૯