-
Play
-
dvd - ૧ - ૧
પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
Gujarati
૨.૫૪
-
dvd - ૧ - ૨
ટાઈટલ
Gujarati
૫.૨૩
-
dvd - ૧ - ૩
પૂજ્ય ગુરુદેવશ્રીની ૯૫મી જન્મજયંતી પ્રસંગે પ્રસાદી આપવા કૃપા કરશો.
Gujarati
૧૩.૧૨
-
dvd - ૧ - ૪
પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વાનુભૂતિનું ખૂબ જ માહાત્મ્ય બતાવ્યું છે તો તે સ્વાનુભૂતિ કેમ થાય?
Gujarati
૩.૧૧
-
dvd - ૧ - ૫
આવું સમજાય છતાં કામ ન થાય તેમાં તત્ત્વ-રુચિની ખામી કે વૈરાગ્યની ખામી?
Gujarati
૦.૩૯
-
dvd - ૧ - ૬
આત્મામાં જ સંતોષ થાય તેવી પ્રતીતિ જીવને કેવી રીતે થાય?
Gujarati
૨.૨૪
-
dvd - ૧ - ૭
જેમ ઉપાદાન માટે નિમિત્ત અકિંચિત્કર છે તેમ સામાન્ય પણ વિશેષ માટે અકિંચિત્કર છે?
Gujarati
૪.૫૨
-
dvd - ૧ - ૮
‘હું જ્ઞાયક છું’, ‘હું જ્ઞાયક છું’...એમ નક્કી કરીએ છીએ, જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ પણ જ્ઞાયક લૂખ્ખો થઈ જાય છે–રસબસતો નથી લાગતો તો તે માટે કેવો પુરુષાર્થ કરવો?
Gujarati
૩.૨૬
-
dvd - ૧ - ૯
આગમ વ્યવહાર અને અધ્યાત્મ વ્યવહારમાં શું તફાવત છે?
Gujarati
૧.૫૭
-
dvd - ૧ - ૧૦
દ્રવ્ય સામાન્યને પ્રસિદ્ધ કરનાર દ્રવ્ય વિશેષ છે, છતાં દ્રવ્ય વિશેષની મહિમા કેમ કરવામાં નથી આવતી?
Gujarati
૪.૨૯
-
dvd - ૧ - ૧૧
સામાન્ય તરફ લઈ જવા માટે આટલો તો વ્યવહાર રાખીએ?
Gujarati
૧.૫૫
-
dvd - ૧ - ૧૨
સમયસાર કળશ ૧૩૬માં આવે છે કે ‘સમ્યગ્દૃષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિની સંધિ નિયમથી હોય છે’ તો તે વિષે સમજાવશો?
Gujarati
૪.૩
-
dvd - ૧ - ૧૩
(પ્રશ્નનો સારાંશ) પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ૭૨મી જન્મજયંતી, પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા, જ્ઞાન સ્વભાવનું વર્ણન.
Gujarati
૧૦.૨૭
-
dvd - ૧ - ૧૪
સમયસારના ત્રીજા શ્લોકમાં ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે આ સમયસારશાસ્ત્રની ટીકાથી મારી પરમ વિશુદ્ધિ થાઓ. સ્વભાવે તો હું શુદ્ધ ચિન્મૂર્તિ છું. આ બન્નેની સંધિ કૃપા કરી સમજાવશો?
Gujarati
૪.૨૫
-
dvd - ૧ - ૧૫
સાધકને અંતરમાં આલંબનભૂત તત્ત્વ શું છે? શું જેનું અનુભવન હોય તેનું જ વેદન હોય છે?
Gujarati
૧.૨૩
-
dvd - ૧ - ૧૬
આપ અને પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહો છે કે કરવાનું તો તારે જ છે....જ્યારે બીજી તરફ ‘પંચ પરમેષ્ઠિ ભગવાનની કૃપાનું ફળ મોક્ષ છે’ આ બંને વચ્ચેની સંધિ કેમ છે?
Gujarati
૪.૦૫
-
dvd - ૧ - ૧૭
સમયસાર ગાથા ૨૦૬માં આવે છે કે એટલો જ સત્ય (પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે. તો શું ‘જ્ઞાનમાત્ર તત્ત્વમાં’ જ બધું આવી જાય છે? પણ અમને તો જ્ઞાનમાત્ર તત્ત્વમાં જ્ઞાનસિવાય બીજું કાંઈ દેખાતું નથી?
Gujarati
૪.૪૭
-
dvd - ૧ - ૧૮
જ્ઞાની અને અજ્ઞાનીમાં એવો તો શો તફાવત છે કે જ્ઞાનીના બધા ભાવો વેપાર, લડાઈ વગેરે કરવા છતાં પણ જ્ઞાનમય કહેવાય છે અને અજ્ઞાનીના બધા ભાવો વાંચન વિચાર વગેરે કરવા છતાં પણ અજ્ઞાનમય કહેવાય છે?
Gujarati
૩.૦૭
-
dvd - ૧ - ૧૯
પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સમ્યગ્દર્શનનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ અનંત-કાળમાં અમને કદી સમજાયું નથી તો કલ્યાણકારી સમ્યગ્દર્શનનું સ્વરૂપ કૃપા કરીને સમજાવશો?
Gujarati
૪.૦૧
-
dvd - ૧ - ૨૦
પ્રવચનસાર ગાથા ૩૯/૪૭માં ‘પ્રત્યક્ષ જ્ઞાનનો મહિમા’ ને ‘ક્ષાયિક જ્ઞાનનો મહિમા’ ગાયો છે તો તે સમજાવા કૃપા કરશો!
Gujarati
૪.૪૬